એફેસીઓને પત્ર ૪:૨૨
તમારી અગાઉની વર્તણૂકનું જૂનું મનુષ્યત્વ જે કપટવાસના પ્રમાણે ભ્રષ્ટ થતું જાય છે તે દૂર કરો.એફેસીઓને પત્ર ૪:૨૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ephesians 4:22
- that you put away, as concerning your former way of life, the old man that grows corrupt after the lusts of deceit,
- हिन्दी — इफिसियों ४:२२
- कि तुम अपने चाल-चलन के पुराने मनुष्यत्व को जो भरमानेवाली अभिलाषाओं के अनुसार भ्रष्ट होता जाता है, उतार डालो।
સંદર્ભમાં
૨૦પણ તમે ખ્રિસ્તની પાસેથી એવું શીખ્યા નથી,
૨૧જો તમે તેમનું સાંભળ્યું હોય તથા ઈસુમાં જે સત્ય છે તે પ્રમાણે તમને તે વિષેનું શિક્ષણ મળ્યું હોય તો,
૨૨તમારી અગાઉની વર્તણૂકનું જૂનું મનુષ્યત્વ જે કપટવાસના પ્રમાણે ભ્રષ્ટ થતું જાય છે તે દૂર કરો.
૨૩અને તમારી મનોવૃત્તિઓ નવી બનાવો.
૨૪અને નવું મનુષ્યત્વ જે ઈશ્વરના મનોરથ પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સૃજાયેલું છે તે ધારણ કરો.
