એફેસીઓને પત્ર ૪:૨૧
જો તમે તેમનું સાંભળ્યું હોય તથા ઈસુમાં જે સત્ય છે તે પ્રમાણે તમને તે વિષેનું શિક્ષણ મળ્યું હોય તો,એફેસીઓને પત્ર ૪:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ephesians 4:21
- if indeed you heard him and were taught in him, even as truth is in Jesus:
- हिन्दी — इफिसियों ४:२१
- वरन् तुम ने सचमुच उसी की सुनी, और जैसा यीशु में सत्य है, उसी में सिखाए भी गए।
સંદર્ભમાં
૧૯તેઓ નઠોર થયા. અને આતુરતાથી સર્વ દુરાચારો કરવા સારુ, પોતે વ્યભિચારી થયા.
૨૦પણ તમે ખ્રિસ્તની પાસેથી એવું શીખ્યા નથી,
૨૧જો તમે તેમનું સાંભળ્યું હોય તથા ઈસુમાં જે સત્ય છે તે પ્રમાણે તમને તે વિષેનું શિક્ષણ મળ્યું હોય તો,
૨૨તમારી અગાઉની વર્તણૂકનું જૂનું મનુષ્યત્વ જે કપટવાસના પ્રમાણે ભ્રષ્ટ થતું જાય છે તે દૂર કરો.
૨૩અને તમારી મનોવૃત્તિઓ નવી બનાવો.
