નિર્ગમન ૩૫:૧૨
કરારકોશ તથા તેના દાંડા, દયાસન તથા ઓથાનો પડદો.નિર્ગમન ૩૫:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 35:12
- the ark, and its poles, the mercy seat, the veil of the screen;
- हिन्दी — निर्गमन ३५:१२
- फिर डंडों समेत सन्दूक, और प्रायश्चित का ढकना, और बीचवाला परदा;
સંદર્ભમાં
૧૦તમારામાંથી જેઓ ખાસ કુશળ કારીગરો છે તેઓ આવે અને યહોવાહે જે બનાવવાની આજ્ઞા કરી છે તે બનાવે;
૧૧પવિત્રમંડપનો તંબુ, તેનું આચ્છાદન, તેની કડીઓ, તેનાં પાટિયાં, તેની ભૂંગળો, તેના સ્તંભો તથા તેની કૂંભીઓ;
૧૨કરારકોશ તથા તેના દાંડા, દયાસન તથા ઓથાનો પડદો.
૧૩મેજ તથા તેને ઊંચકવાની દાંડીઓ, તેનાં બધાં પાત્રો તથા અર્પેલી રોટલી;
૧૪દીપવૃક્ષ તથા તેનાં સાધનો, દીવાઓ તથા દીવાને માટે તેલ;
