નિર્ગમન ૩૫:૧૪
દીપવૃક્ષ તથા તેનાં સાધનો, દીવાઓ તથા દીવાને માટે તેલ;નિર્ગમન ૩૫:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 35:14
- the lamp stand also for the light, with its vessels, its lamps, and the oil for the light;
- हिन्दी — निर्गमन ३५:१४
- सामान और दीपकों समेत उजियाला देनेवाला दीवट, और उजियाला देने के लिये तेल;
સંદર્ભમાં
૧૨કરારકોશ તથા તેના દાંડા, દયાસન તથા ઓથાનો પડદો.
૧૩મેજ તથા તેને ઊંચકવાની દાંડીઓ, તેનાં બધાં પાત્રો તથા અર્પેલી રોટલી;
૧૪દીપવૃક્ષ તથા તેનાં સાધનો, દીવાઓ તથા દીવાને માટે તેલ;
૧૫ધૂપની વેદી અને તેની દાંડીઓ, અભિષેક માટેનું તેલ, સુગંધીદાર ધૂપ તથા મૂલાકાતમંડપનો પ્રવેશદ્વાર માટેનો પડદો;
૧૬દહનીયાર્પણની વેદી તથા તેની પિત્તળની જાળી, તેના દાંડા તથા તેના પાત્રો, કુંડી તથા તેનું તળિયું.
