નિર્ગમન ૩૫:૧૩
મેજ તથા તેને ઊંચકવાની દાંડીઓ, તેનાં બધાં પાત્રો તથા અર્પેલી રોટલી;નિર્ગમન ૩૫:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 35:13
- the table with its poles and all its vessels, and the show bread;
- हिन्दी — निर्गमन ३५:१३
- डंडों और सब सामान समेत मेज, और भेंट की रोटियाँ;
સંદર્ભમાં
૧૧પવિત્રમંડપનો તંબુ, તેનું આચ્છાદન, તેની કડીઓ, તેનાં પાટિયાં, તેની ભૂંગળો, તેના સ્તંભો તથા તેની કૂંભીઓ;
૧૨કરારકોશ તથા તેના દાંડા, દયાસન તથા ઓથાનો પડદો.
૧૩મેજ તથા તેને ઊંચકવાની દાંડીઓ, તેનાં બધાં પાત્રો તથા અર્પેલી રોટલી;
૧૪દીપવૃક્ષ તથા તેનાં સાધનો, દીવાઓ તથા દીવાને માટે તેલ;
૧૫ધૂપની વેદી અને તેની દાંડીઓ, અભિષેક માટેનું તેલ, સુગંધીદાર ધૂપ તથા મૂલાકાતમંડપનો પ્રવેશદ્વાર માટેનો પડદો;
