એઝરા ૨:૩
પારોશના વંશજો: બે હજાર એકસો બોતેર.એઝરા ૨:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezra 2:3
- The children of Parosh, two thousand one hundred seventy-two.
- हिन्दी — एज्रा २:३
- परोश की सन्तान दो हजार एक सौ बहत्तर,
સંદર્ભમાં
૧બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના જે લોકોને બંદીવાન કરીને બાબિલ લઈ ગયો હતો, તેઓમાંના રાજાની ગુલામીમાંથી જે મુક્ત થઈને યરુશાલેમમાં તથા યહૂદિયામાં પોતપોતાનાં નગરમાં પાછા આવ્યા તે માણસોનાં નામ આ પ્રમાણે છે:
૨ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, સરાયા, રએલાયા, મોર્દખાય, બિલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ, તથા બાનાહ. ઇઝરાયલી લોકોની સંખ્યા આ પ્રમાણે છે.
૩પારોશના વંશજો: બે હજાર એકસો બોતેર.
૪શફાટયાના વંશજો: ત્રણસો બોતેર.
૫આરાહના વંશજો: સાતસો પંચોતેર.
