એઝરા ૨:૪
શફાટયાના વંશજો: ત્રણસો બોતેર.એઝરા ૨:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezra 2:4
- The children of Shephatiah, three hundred seventy-two.
- हिन्दी — एज्रा २:४
- शपत्याह की सन्तान तीन सौ बहत्तर,
સંદર્ભમાં
૨ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, સરાયા, રએલાયા, મોર્દખાય, બિલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ, તથા બાનાહ. ઇઝરાયલી લોકોની સંખ્યા આ પ્રમાણે છે.
૩પારોશના વંશજો: બે હજાર એકસો બોતેર.
૪શફાટયાના વંશજો: ત્રણસો બોતેર.
૫આરાહના વંશજો: સાતસો પંચોતેર.
૬યેશૂઆ તથા યોઆબથી પાહાથ-મોઆબના વંશજો: બે હજાર આઠસો બાર.
