એઝરા ૨:૫
આરાહના વંશજો: સાતસો પંચોતેર.એઝરા ૨:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezra 2:5
- The children of Arah, seven hundred seventy-five.
- हिन्दी — एज्रा २:५
- आरह की सन्तान सात सौ पचहत्तर,
સંદર્ભમાં
૩પારોશના વંશજો: બે હજાર એકસો બોતેર.
૪શફાટયાના વંશજો: ત્રણસો બોતેર.
૫આરાહના વંશજો: સાતસો પંચોતેર.
૬યેશૂઆ તથા યોઆબથી પાહાથ-મોઆબના વંશજો: બે હજાર આઠસો બાર.
૭એલામના વંશજો: એક હજાર બસો ચોપન.
