ઉત્પત્તિ ૧૦:૨
ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાસ, યાફેથના દીકરાઓ હતા.ઉત્પત્તિ ૧૦:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 10:2
- The sons of Japheth were: Gomer, Magog, Madai, Javan, Tubal, Meshech, and Tiras.
- हिन्दी — उत्पत्ति १०:२
- येपेत के पुत्र : गोमेर, मागोग, मादै, यावान, तूबल, मेशेक और तीरास हुए।
સંદર્ભમાં
૧નૂહના દીકરા, શેમ, હામ અને યાફેથની વંશાવળી આ પ્રમાણે છે. જળપ્રલય પછી તેઓને જે દીકરાઓ થયા તે આ હતા.
૨ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાસ, યાફેથના દીકરાઓ હતા.
૩આશ્કનાઝ, રીફાથ તથા તોગાર્મા, ગોમેરના દીકરાઓ હતા.
૪એલીશા, તાર્શીશ, કિત્તીમ અને દોદાનીમ, યાવાનના દીકરાઓ હતા.
