ઉત્પત્તિ ૧૦:૩
આશ્કનાઝ, રીફાથ તથા તોગાર્મા, ગોમેરના દીકરાઓ હતા.ઉત્પત્તિ ૧૦:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 10:3
- The sons of Gomer were: Ashkenaz, Riphath, and Togarmah.
- हिन्दी — उत्पत्ति १०:३
- और गोमेर के पुत्र: अश्कनज, रीपत और तोगर्मा हुए।
સંદર્ભમાં
૧નૂહના દીકરા, શેમ, હામ અને યાફેથની વંશાવળી આ પ્રમાણે છે. જળપ્રલય પછી તેઓને જે દીકરાઓ થયા તે આ હતા.
૨ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાસ, યાફેથના દીકરાઓ હતા.
૩આશ્કનાઝ, રીફાથ તથા તોગાર્મા, ગોમેરના દીકરાઓ હતા.
૪એલીશા, તાર્શીશ, કિત્તીમ અને દોદાનીમ, યાવાનના દીકરાઓ હતા.
૫તેઓના વંશના લોકો પોતપોતાની ભાષા, કુળો અને તેઓના પ્રદેશો પ્રમાણે દરિયા કિનારાના વિભાગોમાં અલગ અલગ સ્થળે વિસ્તર્યા હતા.
