ઉત્પત્તિ ૧૦:૪
એલીશા, તાર્શીશ, કિત્તીમ અને દોદાનીમ, યાવાનના દીકરાઓ હતા.ઉત્પત્તિ ૧૦:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 10:4
- The sons of Javan were: Elishah, Tarshish, Kittim, and Dodanim.
- हिन्दी — उत्पत्ति १०:४
- और यावान के वंश में एलीशा और तर्शीश, और कित्ती, और दोदानी लोग हुए।
સંદર્ભમાં
૨ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાસ, યાફેથના દીકરાઓ હતા.
૩આશ્કનાઝ, રીફાથ તથા તોગાર્મા, ગોમેરના દીકરાઓ હતા.
૪એલીશા, તાર્શીશ, કિત્તીમ અને દોદાનીમ, યાવાનના દીકરાઓ હતા.
૫તેઓના વંશના લોકો પોતપોતાની ભાષા, કુળો અને તેઓના પ્રદેશો પ્રમાણે દરિયા કિનારાના વિભાગોમાં અલગ અલગ સ્થળે વિસ્તર્યા હતા.
૬કૂશ, મિસરાઈમ, પૂટ અને કનાન, હામના દીકરાઓ હતા.
