ઉત્પત્તિ ૧૦:૫
તેઓના વંશના લોકો પોતપોતાની ભાષા, કુળો અને તેઓના પ્રદેશો પ્રમાણે દરિયા કિનારાના વિભાગોમાં અલગ અલગ સ્થળે વિસ્તર્યા હતા.ઉત્પત્તિ ૧૦:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 10:5
- Of these were the islands of the nations divided in their lands, everyone after his language, after their families, in their nations.
- हिन्दी — उत्पत्ति १०:५
- इनके वंश अन्यजातियों के द्वीपों के देशों में ऐसे बँट गए कि वे भिन्न-भिन्न भाषाओं, कुलों, और जातियों के अनुसार अलग-अलग हो गए।
સંદર્ભમાં
૩આશ્કનાઝ, રીફાથ તથા તોગાર્મા, ગોમેરના દીકરાઓ હતા.
૪એલીશા, તાર્શીશ, કિત્તીમ અને દોદાનીમ, યાવાનના દીકરાઓ હતા.
૫તેઓના વંશના લોકો પોતપોતાની ભાષા, કુળો અને તેઓના પ્રદેશો પ્રમાણે દરિયા કિનારાના વિભાગોમાં અલગ અલગ સ્થળે વિસ્તર્યા હતા.
૬કૂશ, મિસરાઈમ, પૂટ અને કનાન, હામના દીકરાઓ હતા.
૭કૂશના દીકરાઓ સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા હતા. રામાના દીકરા શેબા તથા દેદાન હતા.
