ઉત્પત્તિ ૩૬:૨૬
દિશોનના દીકરા આ છે; હેમ્દાન, એશ્બાન, યિથ્રાન તથા ખરાન.ઉત્પત્તિ ૩૬:૨૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 36:26
- These are the children of Dishon: Hemdan, Eshban, Ithran, and Cheran.
- हिन्दी — उत्पत्ति ३६:२६
- दीशोन के ये पुत्र हुए: हेमदान, एशबान, यित्रान, और करान।
સંદર્ભમાં
૨૪સિબયોનના દીકરા આ છે, એટલે એયાહ તથા અના, જેને તેના પિતા સિબોનનાં ગધેડાં ચરાવતાં અરણ્યમાં ગરમ પાણીનાં ઝરા મળ્યા હતા તે એ છે.
૨૫અનાનાં સંતાનો આ છે: દિશોન તથા અનાની દીકરી ઓહોલીબામાહ.
૨૬દિશોનના દીકરા આ છે; હેમ્દાન, એશ્બાન, યિથ્રાન તથા ખરાન.
૨૭એસેરના દીકરા આ છે; બિલ્હાન, ઝાવાન, તથા અકાન.
૨૮દિશાનના દીકરા આ છે; ઉસ તથા આરાન.
