ઉત્પત્તિ ૩૬:૨૭
એસેરના દીકરા આ છે; બિલ્હાન, ઝાવાન, તથા અકાન.ઉત્પત્તિ ૩૬:૨૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 36:27
- These are the children of Ezer: Bilhan, Zaavan, and Akan.
- हिन्दी — उत्पत्ति ३६:२७
- एसेर के ये पुत्र हुए: बिल्हान, जावान, और अकान।
સંદર્ભમાં
૨૫અનાનાં સંતાનો આ છે: દિશોન તથા અનાની દીકરી ઓહોલીબામાહ.
૨૬દિશોનના દીકરા આ છે; હેમ્દાન, એશ્બાન, યિથ્રાન તથા ખરાન.
૨૭એસેરના દીકરા આ છે; બિલ્હાન, ઝાવાન, તથા અકાન.
૨૮દિશાનના દીકરા આ છે; ઉસ તથા આરાન.
૨૯હોરીઓના સરદારો આ છે; લોટાન, શોબાલ, સિબયોન તથા અના.
