ઉત્પત્તિ ૩૬:૨૮
દિશાનના દીકરા આ છે; ઉસ તથા આરાન.ઉત્પત્તિ ૩૬:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 36:28
- These are the children of Dishan: Uz and Aran.
- हिन्दी — उत्पत्ति ३६:२८
- दीशान के ये पुत्र हुए: ऊस, और अरान।
સંદર્ભમાં
૨૬દિશોનના દીકરા આ છે; હેમ્દાન, એશ્બાન, યિથ્રાન તથા ખરાન.
૨૭એસેરના દીકરા આ છે; બિલ્હાન, ઝાવાન, તથા અકાન.
૨૮દિશાનના દીકરા આ છે; ઉસ તથા આરાન.
૨૯હોરીઓના સરદારો આ છે; લોટાન, શોબાલ, સિબયોન તથા અના.
૩૦દિશોન, એસેર, દિશાન; સેઈર દેશમાં સરદારોની યાદી પ્રમાણે હોરીઓનું કુટુંબ એ છે.
