ઉત્પત્તિ ૩૬:૨૯
હોરીઓના સરદારો આ છે; લોટાન, શોબાલ, સિબયોન તથા અના.ઉત્પત્તિ ૩૬:૨૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 36:29
- These are the chiefs who came of the Horites: chief Lotan, chief Shobal, chief Zibeon, chief Anah,
- हिन्दी — उत्पत्ति ३६:२९
- होरियों के अधिपति ये हुए: लोतान अधिपति, शोबाल अधिपति, सिबोन अधिपति, अना अधिपति,
સંદર્ભમાં
૨૭એસેરના દીકરા આ છે; બિલ્હાન, ઝાવાન, તથા અકાન.
૨૮દિશાનના દીકરા આ છે; ઉસ તથા આરાન.
૨૯હોરીઓના સરદારો આ છે; લોટાન, શોબાલ, સિબયોન તથા અના.
૩૦દિશોન, એસેર, દિશાન; સેઈર દેશમાં સરદારોની યાદી પ્રમાણે હોરીઓનું કુટુંબ એ છે.
૩૧ઇઝરાયલીઓ પર કોઈ રાજાએ રાજ્ય કર્યા પહેલા અદોમ દેશમાં જે રાજાઓ રાજ્ય કરતા હતા તે આ છે:
