ઉત્પત્તિ ૫:૧૮
જયારે તેના પુત્ર હનોખનો જન્મ થયો ત્યારે યારેદ એકસો બાસઠ વર્ષનો હતો.ઉત્પત્તિ ૫:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 5:18
- Jared lived one hundred sixty-two years, then became the father of Enoch.
- हिन्दी — उत्पत्ति ५:१८
- जब येरेद एक सौ बासठ वर्ष का हुआ, तब उसने हनोक को जन्म दिया।
સંદર્ભમાં
૧૬યારેદનો જન્મ થયા પછી માહલાલેલ આઠસો ત્રીસ વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
૧૭માહલાલેલ આઠસો પંચાણું વર્ષની ઉંમરે મરણ પામ્યો.
૧૮જયારે તેના પુત્ર હનોખનો જન્મ થયો ત્યારે યારેદ એકસો બાસઠ વર્ષનો હતો.
૧૯હનોખનો જન્મ થયા પછી યારેદ આઠસો વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
૨૦યારેદ નવસો બાસઠ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
