ઉત્પત્તિ ૫:૨૦
યારેદ નવસો બાસઠ વર્ષની ઉંમરે મરણ પામ્યો.ઉત્પત્તિ ૫:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 5:20
- All of the days of Jared were nine hundred sixty-two years, then he died.
- हिन्दी — उत्पत्ति ५:२०
- इस प्रकार येरेद की कुल आयु नौ सौ बासठ वर्ष की हुई; तत्पश्चात् वह मर गया।
સંદર્ભમાં
૧૮જયારે તેના પુત્ર હનોખનો જન્મ થયો ત્યારે યારેદ એકસો બાસઠ વર્ષનો હતો.
૧૯હનોખનો જન્મ થયા પછી યારેદ આઠસો વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
૨૦યારેદ નવસો બાસઠ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
૨૧તેના પુત્ર મથૂશેલાહનો જન્મ થયો ત્યારે હનોખ પાંસઠ વર્ષનો હતો.
૨૨મથૂશેલાહનો જન્મ થયાં પછી હનોખ ત્રણસો વર્ષ ઈશ્વરની સંઘાતે ચાલ્યો અને તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
