અયૂબ ૨૧:૬
હું યાદ કરું છું ત્યારે ગભરાઈ જાઉં છું, હું ભયથી ધ્રૂજી ઊઠું છું.અયૂબ ૨૧:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 21:6
- When I remember, I am troubled. Horror takes hold of my flesh.
- हिन्दी — अय्यूब २१:६
- जब मैं कष्टों को स्मरण करता तब मैं घबरा जाता हूँ, और मेरी देह काँपने लगती है।
સંદર્ભમાં
૪શું મારી ફરિયાદ માણસ સામે છે? હું શા માટે અધીરો ના થાઉં?
૫મારી સામે જોઈને આશ્ચર્ય પામો, અને તમારો હાથ તમારા મુખ પર મૂકો.
૬હું યાદ કરું છું ત્યારે ગભરાઈ જાઉં છું, હું ભયથી ધ્રૂજી ઊઠું છું.
૭શા માટે દુર્જનો લાંબુ જીવે છે? શા માટે તેઓ વૃદ્ધ થાય છે અને સફળ રહે છે?
૮દુર્જનો તેઓનાં સંતાનોને મોટાં થતાં જુએ છે. દુર્જનો પોતાનાં પૌત્ર-પૌત્રીઓને જોવા માટે જીવે છે.
