અયૂબ ૨૧:૪
શું મારી ફરિયાદ માણસ સામે છે? હું શા માટે અધીરો ના થાઉં?અયૂબ ૨૧:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 21:4
- As for me, is my complaint to man? Why shouldn’t I be impatient?
- हिन्दी — अय्यूब २१:४
- क्या मैं किसी मनुष्य की दुहाई देता हूँ? फिर मैं अधीर क्यों न होऊँ?
સંદર્ભમાં
૨“હું જે કહું તે ધ્યાનથી સાંભળો, અને મને દિલાસો આપો.
૩મારા બોલી રહ્યા પછી ભલે તમે મારી હાંસી ઉડાવજો; પણ હું બોલું છું ત્યાં સુધી ધીરજ રાખજો.
૪શું મારી ફરિયાદ માણસ સામે છે? હું શા માટે અધીરો ના થાઉં?
૫મારી સામે જોઈને આશ્ચર્ય પામો, અને તમારો હાથ તમારા મુખ પર મૂકો.
૬હું યાદ કરું છું ત્યારે ગભરાઈ જાઉં છું, હું ભયથી ધ્રૂજી ઊઠું છું.
