અયૂબ ૨૧:૨
“હું જે કહું તે ધ્યાનથી સાંભળો, અને મને દિલાસો આપો.અયૂબ ૨૧:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 21:2
- “Listen diligently to my speech. Let this be your consolation.
- हिन्दी — अय्यूब २१:२
- “चित्त लगाकर मेरी बात सुनो; और तुम्हारी शान्ति यही ठहरे।
સંદર્ભમાં
૧પછી અયૂબે જવાબ આપ્યો અને કહ્યું;
૨“હું જે કહું તે ધ્યાનથી સાંભળો, અને મને દિલાસો આપો.
૩મારા બોલી રહ્યા પછી ભલે તમે મારી હાંસી ઉડાવજો; પણ હું બોલું છું ત્યાં સુધી ધીરજ રાખજો.
૪શું મારી ફરિયાદ માણસ સામે છે? હું શા માટે અધીરો ના થાઉં?
