અયૂબ ૨૧:૧
પછી અયૂબે જવાબ આપ્યો અને કહ્યું;અયૂબ ૨૧:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 21:1
- Then Job answered,
- हिन्दी — अय्यूब २१:१
- तब अय्यूब ने कहा,
સંદર્ભમાં
૧પછી અયૂબે જવાબ આપ્યો અને કહ્યું;
૨“હું જે કહું તે ધ્યાનથી સાંભળો, અને મને દિલાસો આપો.
૩મારા બોલી રહ્યા પછી ભલે તમે મારી હાંસી ઉડાવજો; પણ હું બોલું છું ત્યાં સુધી ધીરજ રાખજો.
