અયૂબ ૩૪:૧
અલીહૂએ બોલવાનું ચાલુ રાખતાં કહ્યું કે:અયૂબ ૩૪:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 34:1
- Moreover Elihu answered,
- हिन्दी — अय्यूब ३४:१
- फिर एलीहू यह कहता गया;
સંદર્ભમાં
૧અલીહૂએ બોલવાનું ચાલુ રાખતાં કહ્યું કે:
૨“હે શાણા માણસો, તમે મારા શબ્દો સાંભળો; અને હે જ્ઞાનીઓ, તમે મારી વાતો પર ધ્યાન આપો.”
૩જેમ જીભ અન્નના સ્વાદને પારખી શકે છે તેમ કાન પણ શબ્દોને પારખી શકે છે.
