અયૂબ ૩૪:૨
“હે શાણા માણસો, તમે મારા શબ્દો સાંભળો; અને હે જ્ઞાનીઓ, તમે મારી વાતો પર ધ્યાન આપો.”અયૂબ ૩૪:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 34:2
- “Hear my words, you wise men. Give ear to me, you who have knowledge.
- हिन्दी — अय्यूब ३४:२
- “हे बुद्धिमानों! मेरी बातें सुनो, हे ज्ञानियों! मेरी बात पर कान लगाओ,
સંદર્ભમાં
૧અલીહૂએ બોલવાનું ચાલુ રાખતાં કહ્યું કે:
૨“હે શાણા માણસો, તમે મારા શબ્દો સાંભળો; અને હે જ્ઞાનીઓ, તમે મારી વાતો પર ધ્યાન આપો.”
૩જેમ જીભ અન્નના સ્વાદને પારખી શકે છે તેમ કાન પણ શબ્દોને પારખી શકે છે.
૪આપણે પોતાને માટે શું સારું છે તે પસંદ કરીએ આપણે પોતાનામાં સારું શું છે તેની શોધ કરીએ.
