અયૂબ ૩૪:૩
જેમ જીભ અન્નના સ્વાદને પારખી શકે છે તેમ કાન પણ શબ્દોને પારખી શકે છે.અયૂબ ૩૪:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 34:3
- For the ear tries words, as the palate tastes food.
- हिन्दी — अय्यूब ३४:३
- क्योंकि जैसे जीभ से चखा जाता है, वैसे ही वचन कान से परखे जाते हैं।
સંદર્ભમાં
૧અલીહૂએ બોલવાનું ચાલુ રાખતાં કહ્યું કે:
૨“હે શાણા માણસો, તમે મારા શબ્દો સાંભળો; અને હે જ્ઞાનીઓ, તમે મારી વાતો પર ધ્યાન આપો.”
૩જેમ જીભ અન્નના સ્વાદને પારખી શકે છે તેમ કાન પણ શબ્દોને પારખી શકે છે.
૪આપણે પોતાને માટે શું સારું છે તે પસંદ કરીએ આપણે પોતાનામાં સારું શું છે તેની શોધ કરીએ.
૫કારણ કે અયૂબે કહ્યું છે કે, ‘હું ન્યાયી છું, અને ઈશ્વરે મારો હક લઈ લીધો છે.
