અયૂબ ૪:૧
પછી અલિફાઝ તેમાનીએ જવાબ આપ્યો કે,અયૂબ ૪:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 4:1
- Then Eliphaz the Temanite answered,
- हिन्दी — अय्यूब ४:१
- तब तेमानी एलीपज ने कहा,
સંદર્ભમાં
૧પછી અલિફાઝ તેમાનીએ જવાબ આપ્યો કે,
૨“જો કોઈ તારી સાથે બોલવાનું કરે તો તારું હૃદય દુખાશે? પણ બોલ્યા વગર કોણ રહી શકે?
૩જો, તેં ઘણા લોકોને સલાહ આપી છે, અને તેં અનેક દુર્બળ હાથોને મજબૂત કર્યા છે.
