અયૂબ ૪:૨
“જો કોઈ તારી સાથે બોલવાનું કરે તો તારું હૃદય દુખાશે? પણ બોલ્યા વગર કોણ રહી શકે?અયૂબ ૪:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 4:2
- “If someone ventures to talk with you, will you be grieved? But who can withhold himself from speaking?
- हिन्दी — अय्यूब ४:२
- “यदि कोई तुझ से कुछ कहने लगे, तो क्या तुझे बुरा लगेगा? परन्तु बोले बिना कौन रह सकता है?
સંદર્ભમાં
૧પછી અલિફાઝ તેમાનીએ જવાબ આપ્યો કે,
૨“જો કોઈ તારી સાથે બોલવાનું કરે તો તારું હૃદય દુખાશે? પણ બોલ્યા વગર કોણ રહી શકે?
૩જો, તેં ઘણા લોકોને સલાહ આપી છે, અને તેં અનેક દુર્બળ હાથોને મજબૂત કર્યા છે.
૪તારા શબ્દોએ પડતાને ઊભા કર્યા છે, અને તેં થરથરતા પગને સ્થિર કર્યા છે.
