અયૂબ ૬:૨૯
તો હવે કૃપા કરીને પાછા ફરો ; કંઈ અન્યાય થવો ન જોઈએ; હા, પાછા ફરો, મારી દલીલ વાજબી છે.અયૂબ ૬:૨૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 6:29
- Please return. Let there be no injustice. Yes, return again. My cause is righteous.
- हिन्दी — अय्यूब ६:२९
- फिर कुछ अन्याय न होने पाए; फिर इस मुकद्दमे में मेरा धर्म ज्यों का त्यों बना है, मैं सत्य पर हूँ।
સંદર્ભમાં
૨૭હા, તમે તો અનાથો પર ચિઠ્ઠીઓ નાખો છો, તથા તમારા મિત્રોનો વેપાર કરો એવા છો.
૨૮તો હવે, કૃપા કરીને મારી સામે જુઓ, કેમ કે તમારી સમક્ષ તો હું જૂઠું બોલીશ નહિ.
૨૯તો હવે કૃપા કરીને પાછા ફરો ; કંઈ અન્યાય થવો ન જોઈએ; હા, પાછા ફરો, મારી દલીલ વાજબી છે.
૩૦શું મારી જીભમાં અન્યાય છે? શું હાનિકારક વસ્તુઓને પારખવાની શક્તિ મારામાં રહી નથી?”
