અયૂબ ૬:૩૦
શું મારી જીભમાં અન્યાય છે? શું હાનિકારક વસ્તુઓને પારખવાની શક્તિ મારામાં રહી નથી?”અયૂબ ૬:૩૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 6:30
- Is there injustice on my tongue? Can’t my taste discern mischievous things?
- हिन्दी — अय्यूब ६:३०
- क्या मेरे वचनों में कुछ कुटिलता है? क्या मैं दुष्टता नहीं पहचान सकता?
સંદર્ભમાં
૨૮તો હવે, કૃપા કરીને મારી સામે જુઓ, કેમ કે તમારી સમક્ષ તો હું જૂઠું બોલીશ નહિ.
૨૯તો હવે કૃપા કરીને પાછા ફરો ; કંઈ અન્યાય થવો ન જોઈએ; હા, પાછા ફરો, મારી દલીલ વાજબી છે.
૩૦શું મારી જીભમાં અન્યાય છે? શું હાનિકારક વસ્તુઓને પારખવાની શક્તિ મારામાં રહી નથી?”
