યોહાન ૧:૨
તે જ પ્રારંભમાં ઈશ્વરની સાથે હતા.યોહાન ૧:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 1:2
- The same was in the beginning with God.
- हिन्दी — यूहन्ना १:२
- यही आदि में परमेश्वर के साथ था।
સંદર્ભમાં
૧પ્રારંભમાં શબ્દ હતા. તે ઈશ્વરની સાથે હતા. તે ઈશ્વર હતા.
૨તે જ પ્રારંભમાં ઈશ્વરની સાથે હતા.
૩તેમના થી જ સઘળું ઉત્પન્ન થયું; એટલે જે કંઈ ઉત્પન્ન થયું તે તેમના વિના થયું નહિ.
૪તેમનાંમાં જીવન હતું; તે જીવન માણસોનું અજવાળું હતું.
