યોહાન ૧:૪
તેમનાંમાં જીવન હતું; તે જીવન માણસોનું અજવાળું હતું.યોહાન ૧:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 1:4
- In him was life, and the life was the light of men.
- हिन्दी — यूहन्ना १:४
- उसमें जीवन था ; और वह जीवन मनुष्यों की ज्योति था।
સંદર્ભમાં
૨તે જ પ્રારંભમાં ઈશ્વરની સાથે હતા.
૩તેમના થી જ સઘળું ઉત્પન્ન થયું; એટલે જે કંઈ ઉત્પન્ન થયું તે તેમના વિના થયું નહિ.
૪તેમનાંમાં જીવન હતું; તે જીવન માણસોનું અજવાળું હતું.
૫તે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ તેને બુજાવ્યું નહિ.
૬ઈશ્વરે મોકલેલો એક માણસ આવ્યો, તેનું નામ યોહાન હતું.
