યોહાન ૧:૩
તેમના થી જ સઘળું ઉત્પન્ન થયું; એટલે જે કંઈ ઉત્પન્ન થયું તે તેમના વિના થયું નહિ.યોહાન ૧:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 1:3
- All things were made through him. Without him, nothing was made that has been made.
- हिन्दी — यूहन्ना १:३
- सब कुछ उसी के द्वारा उत्पन्न हुआ और जो कुछ उत्पन्न हुआ है, उसमें से कोई भी वस्तु उसके बिना उत्पन्न न हुई।
સંદર્ભમાં
૧પ્રારંભમાં શબ્દ હતા. તે ઈશ્વરની સાથે હતા. તે ઈશ્વર હતા.
૨તે જ પ્રારંભમાં ઈશ્વરની સાથે હતા.
૩તેમના થી જ સઘળું ઉત્પન્ન થયું; એટલે જે કંઈ ઉત્પન્ન થયું તે તેમના વિના થયું નહિ.
૪તેમનાંમાં જીવન હતું; તે જીવન માણસોનું અજવાળું હતું.
૫તે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ તેને બુજાવ્યું નહિ.
