યોહાન ૮:૩૦
ઈસુ તે કહેતાં હતા, ત્યારે ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો.યોહાન ૮:૩૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 8:30
- As he spoke these things, many believed in him.
- हिन्दी — यूहन्ना ८:३०
- वह ये बातें कह ही रहा था, कि बहुतों ने यीशु पर विश्वास किया।
સંદર્ભમાં
૨૮ઈસુએ કહ્યું, ‘જ્યારે તમે માણસના દીકરાને ઊંચો કરશો ત્યારે તમે જાણશો કે હું તે જ છું અને હું મારી પોતાની જાતે કંઈ કરતો નથી, પણ જેમ પિતાએ મને શીખવ્યું છે, તેમ હું તે વાતો બોલું છું.
૨૯જેમણે મને મોકલ્યો છે તે મારી સાથે છે; અને તેમણે મને એકલો મૂક્યો નથી; કેમ કે જે કામો તેમને ગમે છે તે હું નિત્ય કરું છું.’”
૩૦ઈસુ તે કહેતાં હતા, ત્યારે ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો.
૩૧તેથી જે યહૂદીઓએ તેમના પર વિશ્વાસ કર્યો હતો, તેઓને ઈસુએ કહ્યું કે, ‘જો તમે મારા વચનમાં રહો, તો નિશ્ચે તમે મારા શિષ્યો છો;
૩૨અને તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે.’”
