યોહાન ૮:૩૨
અને તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે.’”યોહાન ૮:૩૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 8:32
- You will know the truth, and the truth will make you free.”
- हिन्दी — यूहन्ना ८:३२
- और सत्य को जानोगे, और सत्य तुम्हें स्वतंत्र करेगा।”
સંદર્ભમાં
૩૦ઈસુ તે કહેતાં હતા, ત્યારે ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો.
૩૧તેથી જે યહૂદીઓએ તેમના પર વિશ્વાસ કર્યો હતો, તેઓને ઈસુએ કહ્યું કે, ‘જો તમે મારા વચનમાં રહો, તો નિશ્ચે તમે મારા શિષ્યો છો;
૩૨અને તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે.’”
૩૩તેઓએ તેમને ઉત્તર આપ્યો કે, ‘અમે ઇબ્રાહિમનાં સંતાનો છીએ અને હજી કદી કોઈનાં દાસત્વમાં આવ્યા નથી; તો તમે કેમ કહો છો કે, તમને મુક્ત કરવામાં આવશે?’”
૩૪ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, જે કોઈ પાપ કરે છે, તે પાપનો દાસ છે,
