યહોશુઆ ૧૫:૩૨
લબાઓથ, શિલ્હીમ, આઈન અને રિમ્મોન. તેઓના તાબાના ગામો સહિત કુલ ઓગણત્રીસ નગરો હતાં.યહોશુઆ ૧૫:૩૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 15:32
- Lebaoth, Shilhim, Ain, and Rimmon. All the cities are twenty-nine, with their villages.
- हिन्दी — यहोशू १५:३२
- लबाओत, शिल्हीम, ऐन, और रिम्मोन; ये सब नगर उनतीस हैं, और इनके गाँव भी हैं।
સંદર્ભમાં
૩૦એલ્તોલાદ, કસીલ તથા હોર્મા,
૩૧સિકલાગ, માદમાન્ના તથા સાન્સાન્ના,
૩૨લબાઓથ, શિલ્હીમ, આઈન અને રિમ્મોન. તેઓના તાબાના ગામો સહિત કુલ ઓગણત્રીસ નગરો હતાં.
૩૩પશ્ચિમ તરફના નીચાણના પર્વતીય પ્રદેશમાં, એશ્તાઓલ, સોરાહ તથા આશના;
૩૪ઝાનોઆ, એન-ગાન્નીમ, તાપ્પૂઆ તથા એનામ,
