યહોશુઆ ૧૫:૩૪
ઝાનોઆ, એન-ગાન્નીમ, તાપ્પૂઆ તથા એનામ,યહોશુઆ ૧૫:૩૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 15:34
- Zanoah, En Gannim, Tappuah, Enam,
- हिन्दी — यहोशू १५:३४
- जानोह, एनगन्नीम, तप्पूह, एनाम,
સંદર્ભમાં
૩૨લબાઓથ, શિલ્હીમ, આઈન અને રિમ્મોન. તેઓના તાબાના ગામો સહિત કુલ ઓગણત્રીસ નગરો હતાં.
૩૩પશ્ચિમ તરફના નીચાણના પર્વતીય પ્રદેશમાં, એશ્તાઓલ, સોરાહ તથા આશના;
૩૪ઝાનોઆ, એન-ગાન્નીમ, તાપ્પૂઆ તથા એનામ,
૩૫યાર્મૂથ, અદુલ્લામ, સોખો તથા અઝેકા,
૩૬શારાઈમ, અદીથાઈમ, ગદેરા ગદરોથાઈમ; તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ ચૌદ નગરો હતાં.
