યહોશુઆ ૧૫:૩૩
પશ્ચિમ તરફના નીચાણના પર્વતીય પ્રદેશમાં, એશ્તાઓલ, સોરાહ તથા આશના;યહોશુઆ ૧૫:૩૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 15:33
- In the lowland, Eshtaol, Zorah, Ashnah,
- हिन्दी — यहोशू १५:३३
- तराई में ये हैं अर्थात् एश्ताओल, सोरा, अश्ना,
સંદર્ભમાં
૩૧સિકલાગ, માદમાન્ના તથા સાન્સાન્ના,
૩૨લબાઓથ, શિલ્હીમ, આઈન અને રિમ્મોન. તેઓના તાબાના ગામો સહિત કુલ ઓગણત્રીસ નગરો હતાં.
૩૩પશ્ચિમ તરફના નીચાણના પર્વતીય પ્રદેશમાં, એશ્તાઓલ, સોરાહ તથા આશના;
૩૪ઝાનોઆ, એન-ગાન્નીમ, તાપ્પૂઆ તથા એનામ,
૩૫યાર્મૂથ, અદુલ્લામ, સોખો તથા અઝેકા,
