યહોશુઆ ૧૫:૪૭
આશ્દોદની, આસપાસના નગરો તથા ગામો; ગાઝા, આસપાસનાં નગરો તથા ગામો; મિસરનું નાળું તથા મહાસમુદ્ર તેનો દરિયાકિનારો ત્યાં સુધીનાં.યહોશુઆ ૧૫:૪૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 15:47
- Ashdod, its towns and its villages; Gaza, its towns and its villages; to the brook of Egypt, and the great sea with its coastline.
- हिन्दी — यहोशू १५:४७
- फिर अपने-अपने नगरों और गाँवों समेत अश्दोद और गाज़ा, वरन् मिस्र के नाले तक और महासमुद्र के तट तक जितने नगर हैं।
સંદર્ભમાં
૪૫એક્રોન, તેનાં નગરો અને ગામો સહિત;
૪૬એટલે એક્રોનથી તે મહાસમુદ્ર સુધી આશ્દોદની નજીક જે સર્વ નગરો હતા તે તેઓનાં ગામો સહિત.
૪૭આશ્દોદની, આસપાસના નગરો તથા ગામો; ગાઝા, આસપાસનાં નગરો તથા ગામો; મિસરનું નાળું તથા મહાસમુદ્ર તેનો દરિયાકિનારો ત્યાં સુધીનાં.
૪૮પહાડી પ્રદેશમાં શામીર, યાત્તીર તથા સોખો,
૪૯દાન્ના તથા કિર્યાથ-સાન્ના, એટલે દબીર,
