યહોશુઆ ૧૫:૪૯
દાન્ના તથા કિર્યાથ-સાન્ના, એટલે દબીર,યહોશુઆ ૧૫:૪૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 15:49
- Dannah, Kiriath Sannah (which is Debir),
- हिन्दी — यहोशू १५:४९
- दन्ना, किर्यत्सन्ना (जो दबीर भी कहलाता है),
સંદર્ભમાં
૪૭આશ્દોદની, આસપાસના નગરો તથા ગામો; ગાઝા, આસપાસનાં નગરો તથા ગામો; મિસરનું નાળું તથા મહાસમુદ્ર તેનો દરિયાકિનારો ત્યાં સુધીનાં.
૪૮પહાડી પ્રદેશમાં શામીર, યાત્તીર તથા સોખો,
૪૯દાન્ના તથા કિર્યાથ-સાન્ના, એટલે દબીર,
૫૦અનાબ, એશ્તમોઆ તથા આનીમ,
૫૧ગોશેન, હોલોન તથા ગીલોહ. તેઓના તાબાના ગામો સહિત કુલ આ અગિયાર નગરો હતા.
