યહોશુઆ ૧૫:૪૮
પહાડી પ્રદેશમાં શામીર, યાત્તીર તથા સોખો,યહોશુઆ ૧૫:૪૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 15:48
- In the hill country, Shamir, Jattir, Socoh,
- हिन्दी — यहोशू १५:४८
- पहाड़ी देश में ये हैं अर्थात् शामीर, यत्तीर, सोको,
સંદર્ભમાં
૪૬એટલે એક્રોનથી તે મહાસમુદ્ર સુધી આશ્દોદની નજીક જે સર્વ નગરો હતા તે તેઓનાં ગામો સહિત.
૪૭આશ્દોદની, આસપાસના નગરો તથા ગામો; ગાઝા, આસપાસનાં નગરો તથા ગામો; મિસરનું નાળું તથા મહાસમુદ્ર તેનો દરિયાકિનારો ત્યાં સુધીનાં.
૪૮પહાડી પ્રદેશમાં શામીર, યાત્તીર તથા સોખો,
૪૯દાન્ના તથા કિર્યાથ-સાન્ના, એટલે દબીર,
૫૦અનાબ, એશ્તમોઆ તથા આનીમ,
