લૂક ૧૫:૧
હવે ઈસુનું સાંભળવા સારુ સઘળા દાણીઓ તથા પાપીઓ તેમની પાસે આવતા હતા.લૂક ૧૫:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 15:1
- Now all the tax collectors and sinners were coming close to him to hear him.
- हिन्दी — लूका १५:१
- सब चुंगी लेनेवाले और पापी उसके पास आया करते थे ताकि उसकी सुनें।
સંદર્ભમાં
૧હવે ઈસુનું સાંભળવા સારુ સઘળા દાણીઓ તથા પાપીઓ તેમની પાસે આવતા હતા.
૨ફરોશીઓએ તથા શાસ્ત્રીઓએ કચકચ કરીને કહ્યું કે, ‘આ માણસ પાપીઓનો સ્વીકાર કરે છે, અને તેઓની સાથે ભોજન પણ કરે છે.’”
૩ઈસુએ તેઓને આ દ્રષ્ટાંત કહ્યું કે,
