લૂક ૧૫:૩
ઈસુએ તેઓને આ દ્રષ્ટાંત કહ્યું કે,લૂક ૧૫:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 15:3
- He told them this parable:
- हिन्दी — लूका १५:३
- तब उसने उनसे यह दृष्टान्त कहा:
સંદર્ભમાં
૧હવે ઈસુનું સાંભળવા સારુ સઘળા દાણીઓ તથા પાપીઓ તેમની પાસે આવતા હતા.
૨ફરોશીઓએ તથા શાસ્ત્રીઓએ કચકચ કરીને કહ્યું કે, ‘આ માણસ પાપીઓનો સ્વીકાર કરે છે, અને તેઓની સાથે ભોજન પણ કરે છે.’”
૩ઈસુએ તેઓને આ દ્રષ્ટાંત કહ્યું કે,
૪‘જો કોઈ માણસ પાસે સો ઘેટાં હોય, અને એ સો ઘેટાંમાંથી એક ઘેટું ખોવાય, તો શું તે પેલાં બાકીનાં નવ્વાણું ઘેટાંને અરણ્યમાં મૂકીને ખોવયેલું ઘેટું મળે નહિ ત્યાં સુધી તેની શોધમાં નહિ જાય?
૫તે ઘેટું તેને મળે છે ત્યારે તે હર્ષથી પોતાના ખભા પર ઊંચકીને ઘરે લઈ જાય છે.
