માર્ક ૯:૪૬
તે કરતાં અપંગ થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.માર્ક ૯:૪૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Mark 9:46
- ‘where their worm doesn’t die, and the fire is not quenched.’
- हिन्दी — मरकुस ९:४६
- जहाँ उनका कीड़ा नहीं मरता और आग नहीं बुझती
સંદર્ભમાં
૪૪તે કરતાં હાથ વિનાનો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.
૪૫જો તારો પગ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખ; તને બે પગ હોવા છતાં નર્કમાં ન હોલવાનાર અગ્નિમાં નંખાવું પડે
૪૬તે કરતાં અપંગ થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.
૪૭જો તારી આંખ તને પાપ કરવા પ્રેરે તો તેને કાઢી નાખ; તને બે આંખ હોવા છતાં નર્કાગ્નિમાં નંખાવું,
૪૮કે જ્યાં તેઓનો કીડો મરતો નથી અને અગ્નિ હોલવાતો નથી તે કરતાં આંખ વિનાના થઈને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એ તારે માટે સારું છે.
