માર્ક ૯:૪૮
કે જ્યાં તેઓનો કીડો મરતો નથી અને અગ્નિ હોલવાતો નથી તે કરતાં આંખ વિનાના થઈને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એ તારે માટે સારું છે.માર્ક ૯:૪૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Mark 9:48
- ‘where their worm doesn’t die, and the fire is not quenched.’
- हिन्दी — मरकुस ९:४८
- जहाँ उनका कीड़ा नहीं मरता और आग नहीं बुझती। (यशा. 66:24)
સંદર્ભમાં
૪૬તે કરતાં અપંગ થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.
૪૭જો તારી આંખ તને પાપ કરવા પ્રેરે તો તેને કાઢી નાખ; તને બે આંખ હોવા છતાં નર્કાગ્નિમાં નંખાવું,
૪૮કે જ્યાં તેઓનો કીડો મરતો નથી અને અગ્નિ હોલવાતો નથી તે કરતાં આંખ વિનાના થઈને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એ તારે માટે સારું છે.
૪૯કેમ કે અગ્નિથી દરેક શુદ્ધ કરાશે; જે રીતે દરેક યજ્ઞ મીઠાથી શુદ્ધ કરાશે.
૫૦મીઠું તો સારું છે; પણ જો મીઠું સ્વાદ વગરનું થયું હોય, તો તેને શાથી ખારું કરાશે? પોતાનામાં મીઠું રાખો, અને એકબીજા સાથે સંપ રાખો.
