માથ્થી ૧૧:૧૪
જો તમે માનવા ચાહો તો એલિયા જે આવનાર છે તે એ જ છે.માથ્થી ૧૧:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 11:14
- If you are willing to receive it, this is Elijah, who is to come.
- हिन्दी — मत्ती ११:१४
- और चाहो तो मानो, एलिय्याह जो आनेवाला था, वह यही है। (मला. 4:5)
સંદર્ભમાં
૧૨યોહાન બાપ્તિસ્મા કરનારનાં સમયથી તે અત્યાર સુધી સ્વર્ગના રાજ્ય પર બળજબરી થાય છે, તથા બળજબરી કરનારાઓ તેને છીનવી લે છે.
૧૩કેમ કે બધા પ્રબોધકોએ તથા નિયમશાસ્ત્રે યોહાન સુધી પ્રબોધ કર્યો છે.
૧૪જો તમે માનવા ચાહો તો એલિયા જે આવનાર છે તે એ જ છે.
૧૫જેને સાંભળવાને કાન છે તે સાંભળે.
૧૬પણ આ પેઢીને હું શાની સાથે સરખાવું? તે છોકરાંનાં જેવી છે કે, જેઓ બજારોમાં બેસીને પોતાના સાથીઓને હાંક મારતાં કહે છે કે
