માથ્થી ૧૧:૧૫
જેને સાંભળવાને કાન છે તે સાંભળે.માથ્થી ૧૧:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 11:15
- He who has ears to hear, let him hear.
- हिन्दी — मत्ती ११:१५
- जिसके सुनने के कान हों, वह सुन ले।
સંદર્ભમાં
૧૩કેમ કે બધા પ્રબોધકોએ તથા નિયમશાસ્ત્રે યોહાન સુધી પ્રબોધ કર્યો છે.
૧૪જો તમે માનવા ચાહો તો એલિયા જે આવનાર છે તે એ જ છે.
૧૫જેને સાંભળવાને કાન છે તે સાંભળે.
૧૬પણ આ પેઢીને હું શાની સાથે સરખાવું? તે છોકરાંનાં જેવી છે કે, જેઓ બજારોમાં બેસીને પોતાના સાથીઓને હાંક મારતાં કહે છે કે
૧૭‘અમે તમારી આગળ વાંસળી વગાડી, પણ તમે નાચ્યા નહિ; ‘અમે શોક કર્યો, પણ તમે રડ્યા નહિ.’”
