માથ્થી ૧૧:૧૬
પણ આ પેઢીને હું શાની સાથે સરખાવું? તે છોકરાંનાં જેવી છે કે, જેઓ બજારોમાં બેસીને પોતાના સાથીઓને હાંક મારતાં કહે છે કેમાથ્થી ૧૧:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 11:16
- “But to what shall I compare this generation? It is like children sitting in the marketplaces, who call to their companions
- हिन्दी — मत्ती ११:१६
- “मैं इस समय के लोगों की उपमा किस से दूँ? वे उन बालकों के समान हैं, जो बाजारों में बैठे हुए एक दूसरे से पुकारकर कहते हैं,
સંદર્ભમાં
૧૪જો તમે માનવા ચાહો તો એલિયા જે આવનાર છે તે એ જ છે.
૧૫જેને સાંભળવાને કાન છે તે સાંભળે.
૧૬પણ આ પેઢીને હું શાની સાથે સરખાવું? તે છોકરાંનાં જેવી છે કે, જેઓ બજારોમાં બેસીને પોતાના સાથીઓને હાંક મારતાં કહે છે કે
૧૭‘અમે તમારી આગળ વાંસળી વગાડી, પણ તમે નાચ્યા નહિ; ‘અમે શોક કર્યો, પણ તમે રડ્યા નહિ.’”
૧૮કેમ કે યોહાન ખાતો પીતો નથી આવ્યો, અને તેઓ કહે છે કે,’ તેને દુષ્ટાત્મા વળગ્યો છે.’
