નહેમ્યા ૧૨:૧૪
મેલીકુનો આગેવાન યોનાથાન, શબાન્યાનો આગેવાન યૂસફ હતો.નહેમ્યા ૧૨:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 12:14
- of Malluchi, Jonathan; of Shebaniah, Joseph;
- हिन्दी — नहेम्याह १२:१४
- मल्लूकी का योनातान; शबन्याह का यूसुफ।
સંદર્ભમાં
૧૨યોયાકીમના સમયમાં યાજકો, એટલે પિતૃઓના કુટુંબોના આગેવાનો આ હતા: સરાયાનો આગેવાન મરાયા, યર્મિયાનો આગેવાન હનાન્યા,
૧૩એઝરાનો આગેવાન મશુલ્લામ, અમાર્યાનો આગેવાન યહોહાનાન,
૧૪મેલીકુનો આગેવાન યોનાથાન, શબાન્યાનો આગેવાન યૂસફ હતો.
૧૫હારીમનો આગેવાન આદના, મરાયોથનો આગેવાન હેલ્કાય,
૧૬ઇદ્દોનો આગેવાન ઝખાર્યા, ગિન્નથોનનો આગેવાન મશુલ્લામ,
