નહેમ્યા ૧૨:૧૫
હારીમનો આગેવાન આદના, મરાયોથનો આગેવાન હેલ્કાય,નહેમ્યા ૧૨:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 12:15
- of Harim, Adna; of Meraioth, Helkai;
- हिन्दी — नहेम्याह १२:१५
- हारीम का अदना; मरायोत का हेलकै।
સંદર્ભમાં
૧૩એઝરાનો આગેવાન મશુલ્લામ, અમાર્યાનો આગેવાન યહોહાનાન,
૧૪મેલીકુનો આગેવાન યોનાથાન, શબાન્યાનો આગેવાન યૂસફ હતો.
૧૫હારીમનો આગેવાન આદના, મરાયોથનો આગેવાન હેલ્કાય,
૧૬ઇદ્દોનો આગેવાન ઝખાર્યા, ગિન્નથોનનો આગેવાન મશુલ્લામ,
૧૭અબિયાનો આગેવાન ઝિખ્રી, મિન્યામીન તથા મોઆદ્યાનો આગેવાન પિલ્ટાય હતો.
