નહેમ્યા ૧૨:૧૭
અબિયાનો આગેવાન ઝિખ્રી, મિન્યામીન તથા મોઆદ્યાનો આગેવાન પિલ્ટાય હતો.નહેમ્યા ૧૨:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 12:17
- of Abijah, Zichri; of Miniamin, of Moadiah, Piltai;
- हिन्दी — नहेम्याह १२:१७
- अबिय्याह का जिक्री; मिन्यामीन के मोअद्याह का पिलतै;
સંદર્ભમાં
૧૫હારીમનો આગેવાન આદના, મરાયોથનો આગેવાન હેલ્કાય,
૧૬ઇદ્દોનો આગેવાન ઝખાર્યા, ગિન્નથોનનો આગેવાન મશુલ્લામ,
૧૭અબિયાનો આગેવાન ઝિખ્રી, મિન્યામીન તથા મોઆદ્યાનો આગેવાન પિલ્ટાય હતો.
૧૮બિલ્ગાનો આગેવાન શામ્મૂઆ, શમાયાનો આગેવાન યોનાથાન,
૧૯યોયારીબનો આગેવાન માત્તનાય, યદાયાનો આગેવાન ઉઝિઝ,
